Unposted Letter (Gujarati)

Publisher:
Manjul
| Author:
Mahatria Ra
| Language:
Gujarati
| Format:
Paperback
Publisher:
Manjul
Author:
Mahatria Ra
Language:
Gujarati
Format:
Paperback

269

Save: 10%

In stock

Ships within:
1-4 Days

In stock

Book Type

Availiblity

ISBN:
SKU 9788183223300 Category
Category:
Page Extent:
180

The rise and fall of every human being has its effect on the overall human consciousness. Every lesson learnt, every mistake committed, every error corrected, every discovery, every invention, every insight, every idea, every revelation, every talent unfolded, every limit redefined, every thought released, every vibration experienced… by every individual paints yet another stroke in the evolution of human consciousness. When ‘a’ man lives his life with heightened awareness, his life helps humanity to gain a few years of maturity without having to live those few years. In effect, he fast-forwards humanity by a few years. Every being who is living his life with heightened awareness is actually doing God’s work… he has been delegated a responsibility by Existence to play a part in evolving human consciousness

Reviews

There are no reviews yet.

Be the first to review “Unposted Letter (Gujarati)”

Your email address will not be published. Required fields are marked *

Description

About Author

બે દશકોથી પણ વધુ સમયથી, મહાત્રયા રા વિશ્વભરના લાખો લોકોને ઉત્કૃષ્ઠ જીવન જીવવા માટે જાગૃત બનાવી રહ્યા છે. મહાત્રયા રા અને તેમની બૌદ્ધિકસંપદા દ્વાર લોકોના જીવન બદલાઇ રહ્યાં છે, અને કંઇ કેટલા લોકોના સ્વાસ્થ્ય, ધ્યાન, પ્રેમ, જીવનઆનંદ, આધ્યાત્મિકતા સાથેના સમન્વયમાં સફળતા શોધવા માટે પોતાની રૂઢિગત માન્યતાઓ અને ભ્રમણાઓને દૂર કરવામાં સહાયક બની રહ્યા છે. તેઓ ફોર્બ્સની યાદીમાં સમાવેશ થયેલા ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગસાહસિકો, ચિંતકો, પુરસ્કૃત થયેલા સંગીતજ્ઞો, રમતવીરો, શિક્ષણવિદ્ અને વિદ્યાર્થીઓથી માંડી કંઇકેટલા લોકોના જીવનમાં વૈચારિક ઊર્જાથી સશક્ત બનાવી રહ્યા છે. તેમની શિક્ષાનો માર્ગ અનુભવાત્મક, સાંપ્રત અને સરળતા દ્વારા હાસ્ય અને બુદ્ધિના સમન્વય સાથે વણાયેલો છે. વય, સામાજીક મોભો અથવા ભૌગોલિક સરહદોની ચિંતા કર્યા વગર સદૈવ સફળતાની પ્રેરણા આપે છે. મન અને હૃદયને આકર્ષે છે. જીવનના તમામ રહસ્યો અને વિરોધાભાસની પાછળ ‘શા માટે’ની ભાવનાત્મક સંભાવના સાથે અનુભવોને પ્રસ્તુત કરતા, તેઓ હજારો સંગઠનો અને અગણિત લોકોને ખરા અર્થમાં ‘જીવન સુંદર છે’ – તેની અનુભૂતિ કરાવે છે. મહાત્રયા રા સ્વયં પોતાના જીવન માટે એક નિરંતર રહસ્યોદ્ધાટક છે. તે પથ-નિર્દેશક છે અને એક પ્રકારે પથ- નિદર્શક છે.. તે સ્વયં એક ઘટના છે.....

Reviews

There are no reviews yet.

Be the first to review “Unposted Letter (Gujarati)”

Your email address will not be published. Required fields are marked *