Hyperfocus- How to work less to achieve more

Publisher:
Manjul
| Author:
Chris Bailey
| Language:
Gujarati
| Format:
Paperback
Publisher:
Manjul
Author:
Chris Bailey
Language:
Gujarati
Format:
Paperback

210

Save: 40%

In stock

Releases around 22/06/2024
Ships within:
This book is on PRE-ORDER, and it will be shipped within 1-4 days after the release of the book.

In stock

Book Type

ISBN:
SKU 9789355435583 Categories ,
Page Extent:
264

તમારા ધ્યાનને કેવી રીતે મૅનેજ કરવું તે શીખવતી એક વ્યવહારુ માર્ગદર્શિકા. કોઈ પણ કામને પૂર્ણ કરવા, વધારે સર્જનાત્મક બનવા અને અર્થપૂર્ણ જીવન જીવવા માટે તમારી પાસે જે સૌથી શક્તિશાળી સાધન છે – તે ધ્યાન જ છે. આ પુસ્તકમાંથી તમે શીખશો: • ઓછો સમય કામ કરવાથી આપણી ઉત્પાદકતા કેવી રીતે વધે છે. • આપણે આપણા કામને પ્રમાણમાં સહેલું નહીં પણ વધારે અઘરું બનાવીને, વધારે કામ કરી શકીએ છીએ. • આપણે ખૂબ થાકેલા હોઈએ ત્યારે આપણું સર્વશ્રેષ્ઠ સર્જનાત્મક કાર્ય કેવી રીતે કરી શકીએ. આપણું ધ્યાન ક્યારેય આટલું પ્રભાવશાળી નહોતું અથવા ના તો એની આજના જેટલી ડિમાન્ડ હતી. પહેલાં ક્યારેય આવું બન્યું નથી કે આપણે આટલા વ્યસ્ત હોઈએ અને આટલું ઓછું પ્રાપ્ત કરતા હોઈએ. આપણે આપણા ધ્યાનનું બેસ્ટ મૅનેજમેન્ટ કેવી રીતે કરી શકીએ તે અંગે બ્રિસ કેલીએ ઊંડી સમજણ આપી છે. તે સમજાવે છે કે મગજ બે માનસિક પ્રણાલીઓ વચ્ચે કેવી રીતે “સ્વિચ” કરે છે – હાયપરફોકસ આપણો ગહન એકાગ્રતા મોડ છે જ્યારે સ્કેટરફોકસ આપણો સર્જનાત્મક અને ચિંતનશીલ મોડ હોય છે. તમારા કામમાં સૌથી સર્જનાત્મક અને કાર્યક્ષમ બનવાનો નિશ્ચિત માર્ગ આ બંને મોડના સંયોજનમાં રહેલો છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Hyperfocus- How to work less to achieve more”

Your email address will not be published. Required fields are marked *

Description

About Author

ક્રિસ બેલી ઉત્પાદકતા નિષ્ણાત (પ્રોડક્ટિવિટી એક્સપર્ટ) અને “ધ પ્રોડક્ટિવિટી પ્રોજેક્ટ”ના આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલિંગ લેખક છે. આ પુસ્તક અગિયાર ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. ક્રિસ alifeofproductivity.com પર ઉત્પાદકતા વિશે લખે છે અને વિશ્વભરની સંસ્થાઓ અને સંગઠનોમાં વ્યાખ્યાન આપે છે કે કેવી રીતે પ્રક્રિયાથી કંટાળ્યા વિના ઉત્પાદકતામાં વધારો કરી શકાય. અત્યાર સુધીમાં આ વિષય પર તેમણે અનેક લેખો લખ્યા છે અને ‘ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ’, ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’, ‘ન્યૂ યૉર્ક મૅગેઝિન’, ‘હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ’, ‘ટેડ’, ‘ફાસ્ટ કંપની’ અને ‘લાઇફ હૈકર’ જેવા મીડિયામાં કવરેજ મળ્યું છે. ક્રિસ કિંગ્સ્ટન ઓન્ટારિયો (કેનેડા)માં રહે છે. alifeofproductivity.com Email : chris@alifeofproductivity.com Twitter: @Chris_Bailey Twitter: @ALOProductivity ક્રિસ બેલી વ્યાખ્યાન અને વર્કશૉપ માટ પણ ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે કૃપા કરીને alifeofproductivity.com/speaking પર જાઓ. Translator - સુજલ ચિખલકર 2001થી ગુજરાતના અગ્રણી અખબારોમાં પત્રકાર તરીકે કાર્યરત રહ્યાં છે. સાથે જ તેમણે અનુવાદક તરીકે મરાઠી અને હિન્દીમાંથી ડઝનથી વધુ પુસ્તકોનો અનુવાદ કર્યો છે, જેમાં રસોઈથી લઈને રમત અને વિજ્ઞાનથી લઈને લાઇફસ્ટાઇલનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. તેઓ માહિતીપ્રદ અને રસપ્રદ લેખન–વાચનમાં રસ ધરાવે છે. E-mail : sujalchikhalkar@gmail.com

Reviews

There are no reviews yet.

Be the first to review “Hyperfocus- How to work less to achieve more”

Your email address will not be published. Required fields are marked *

RELATED PRODUCTS

RECENTLY VIEWED