Hu Gita Chu

Publisher:
Aatman Innovations Pvt. Ltd
| Author:
DEEP TRIVEDI
| Language:
Gujarati
| Format:
Paperback
Publisher:
Aatman Innovations Pvt. Ltd
Author:
DEEP TRIVEDI
Language:
Gujarati
Format:
Paperback

187

Save: 25%

In stock

Ships within:
1-4 Days

In stock

Book Type

Availiblity

ISBN:
SKU 9789384850739 Category Tag
Category:
Page Extent:
264

યુદ્ધ શરૂ થવાની બરાબર પહેલાં અર્જુન કૃષ્ણને કહે છે કે રાજ્ય પ્રાપ્ત કરવા માટે ના તો હું ભાઈઓને મારવા માગું છું અને ના તો કોઈ હિંસા કરવા માગું છું. ધર્મશાસ્ત્ર પણ તેની મંજૂરી નથી આપતા.
શું તમે અર્જુનની વાતો સાથે સહમત છો?
તો પછી કૃષ્ણ અર્જુનની વાતો સાથે સહમત કેમ ના થયા?
કૃષ્ણએ અર્જુનને યુદ્ધ માટે ઉશ્કેર્યો કે તેને સાચો માર્ગ બતાવ્યો?
શું યુદ્ધ અને હિંસા કરવાના પણ યોગ્ય કારણ હોઈ શકે છે?
સાચું કોણ છે? કૃષ્ણ કે અર્જુન?
કૃષ્ણને ગીતા 18 અધ્યાય સુધી કેમ કહેવી પડી?
ખરેખર, ગીતા એક છે અને સવાલ અનેક છે… એવી જ રીતે જીવન પણ એક છે અને સવાલ અનેક છે. અને આ તમામ સવાલોના જવાબ માત્ર ગીતા આપી શકે છે. કેમકે, કૃષ્ણ મનુષ્યજાતિના પ્રથમ “સાયકોલૉજિસ્ટ” છે તથા “સ્પિરિચ્યુઅલ સાયકોલૉજી” જ મન અને જીવનના બધાં જ સવાલોના સચોટ જવાબ આપી શકે છે. પરંતુ તેમ છતાં ગીતાના સાયકોલૉજિકલ પાસાઓને કાયમ નજરઅંદાજ કરાયા છે.
હું ગીતા છું” ભગવદ્‌ગીતાની પ્રથમ એવી વ્યાખ્યા છે, જે સંપૂર્ણ 700 શ્લોકોનો માત્ર “સ્પિરિચ્યુઅલ” અને સંપૂર્ણ “સાયકોલૉજિકલ સાર” સમજાવે છે. ફર્સ્ટ પર્સનમાં લખેલી આ ગીતામાં અર્જુન સવાલ પણ ‘હું’ થી પૂછે છે અને કૃષ્ણ જવાબ પણ ‘હું’ થી જ આપે છે. તેથી એવું લાગે છે કે જાણે આપણે ગીતા ‘લાઈવ’ સમજી રહ્યા છીએ.
દીપ ત્રિવેદી “હું કૃષ્ણ છું”, “હું મન છું” તથા “સર્વસ્વ સાયકોલૉજી છે” જેવા અનેક બેસ્ટસેલિંગ પુસ્તકોના લેખક છે. આ પુસ્તક દ્વારા દરેક વયનો વ્યક્તિ ભગવદ્‌ગીતાનો સંપૂર્ણ સારાંશ નિશ્ર્ચિત જ ખૂબ સરળતાથી ગ્રહણ કરી લેશે. આ પુસ્તક અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતીમાં ઉપલબ્ધ છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Hu Gita Chu”

Your email address will not be published. Required fields are marked *

Description

About Author

Deep Trivedi is a renowned speaker and author of many bestsellers like ‘I am The Mind’, ‘Everything is Psychology’, ‘I am Gita’, ‘101 All-Time Great Stories’, ‘The Black Book of Soul’, ‘3 Easy Steps To Win At Life’, ‘I am Krishna (The Complete Psychological Biography of Krishna)’ and many more. His bestsellers have sold over a million copies worldwide and have been published in several national and international languages. He has an unparalleled command over the biggest psychologies of life and holds the International Record for 168 Hours of Workshops on the Bhagavad Gita. He is also the recipient of an Honorary Doctorate for his Works on the Psychology of Bhagavad Gita. He has spoken extensively on diverse subjects related to psychology for over 750 hours. His popularity can be gauged from the fact that he has over 1500 videos on social media which have generated over 1 million followers and 100 million views.