Don’t Worry: 48 Lessons On Achieving Calm

Publisher:
Manjul
| Author:
Shunmyo Masuno I Vimla Thakkar (Translator)
| Language:
Gujarati
| Format:
Paperback
Publisher:
Manjul
Author:
Shunmyo Masuno I Vimla Thakkar (Translator)
Language:
Gujarati
Format:
Paperback

194

Save: 35%

In stock

Releases around 15/07/2024
Ships within:
This book is on PRE-ORDER, and it will be shipped within 1-4 days after the release of the book.

In stock

Book Type

ISBN:
SKU 9789355437969 Categories , Tag
Page Extent:
220

એ રહસ્ય જાણો કે શા માટે તમારી 90 ટકા ચિંતાઓ વાસ્તવિક રૂ૫ નહીં લઈ શકે. આ સર્વાંગ વ્યાવહારિક આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલિંગ માર્ગદર્શિકા દ્વારા તમને એવો કોઈ સમય યાદ આવે છે કે જ્યારે તમે કશાકને માટે ખૂબ જ ચિંતા કરી હોય અને ૫છી તમને અચાનક જ એમ લાગ્યું હોય કે એ કેટલી નજીવી બાબત હતી. એ સમયે તમે જે અકલ્પ્ય હળવાશ અનુભવી હોય એ શું અદ્ભુત નથી લાગતી? એની ચાવી છે કે માત્ર અહીં અને અત્યારે એટલે કે સંપૂર્ણ૫ણે વર્તમાન ૫ર જ ધ્યાન કેન્દ્રિત કરો. એમ કરવાથી તમે પોતાની જાતને બિનજરૂરી વ્યાકુળતાથી મુક્ત કરી શકો છો અને તમારું મન શાંત થાય છે. આ ‘ચિંતા કરશો નહીં…’ આ પુસ્તકમાં વર્ણિત 48 સરળ પાઠોને અનુસરીને અને સાથે-સાથે સમગ્ર પુસ્તકમાં આપેલ લગભગ 30 ઝેનગો કે ઝેન કહેવતોને હૃદયસ્થ કરીને તમે પોતાને વધુ શાંત, વધુ હળવી અને વધારે સકારાત્મક આવૃત્તિને માણી શકશો.

Reviews

There are no reviews yet.

Be the first to review “Don’t Worry: 48 Lessons On Achieving Calm”

Your email address will not be published. Required fields are marked *

Description

About Author

શુનમ્યો મસુનો, 450 વર્ષ જૂના ઝેન બૌદ્ધ માર્ગના મંદિરના મુખ્ય સાધુ છે. તેમજ આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર ‘ધ આર્ટ ઑફ સિમ્પલ લિવિંગ’ના લેખક તથા દુનિયાભરના લોકોના પુરસ્કાર વિજેતા ઝેન, એક ગાર્ડન ડિઝાઇનર છે. વિશ્વ અને જાપાનની અગ્રણી કલાશાળાઓમાંની એક એન્વાયર્નમેન્ટલ ડિઝાઇનના પ્રોફેસર પણ છે. તેઓએ હાર્વર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ડિઝાઇન, કાર્નેલ યુનિવર્સિટી અને બ્રાઉન યુનિવર્સિટી સહિત અનેક જગ્યાએ પ્રવચનો ૫ણ આપેલ છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Don’t Worry: 48 Lessons On Achieving Calm”

Your email address will not be published. Required fields are marked *

RELATED PRODUCTS

RECENTLY VIEWED