Diamonds in The Dust – Gujarati

Publisher:
Manjul
| Author:
Saurabh Mukherjea I Rakshit Ranjan I Salil Desai I Chirag Thakkar (Translator)
| Language:
Gujarati
| Format:
Paperback
Publisher:
Manjul
Author:
Saurabh Mukherjea I Rakshit Ranjan I Salil Desai I Chirag Thakkar (Translator)
Language:
Gujarati
Format:
Paperback

324

Save: 35%

In stock

Releases around 15/07/2024
Ships within:
This book is on PRE-ORDER, and it will be shipped within 1-4 days after the release of the book.

In stock

Book Type

ISBN:
SKU 9789355435958 Categories , Tag
Page Extent:
308

‘ડાયમન્ડ્સ ઇન ધ ડસ્ટ’ ભારતીય બચતકારોને એવી સરળ છતાં અસરકારક રોકાણની ટેક્નિક સમજાવે છે કે, જેની મદદથી રોકાણકાર એવી સ્વચ્છ અને સારા વ્યવસ્થાપનવાળી કંપની શોધી શકે, જેમાં રોકાણથી ઘણું વધારે વળતર મળે. ઍવૉર્ડ વિજેતા માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મૅનેજરોની ટીમ દ્વારા કરવામાં આવેલા ગહન સંશોધનો પર આધારિત આ પુસ્તકમાં એવા અઢળક કેસસ્ટડી અને ચાર્ટ સમાવવામાં આવ્યા છે, જેની મદદથી રોકાણકારો 3 ટ્રિલિયન અમેરિકન ડૉલર જેટલું મૂલ્ય ધરાવતા ભારતીય શૅરબજારમાં રોકાણ કરી શકે. રોકાણની પશ્ચિમની અમુક થિયરીઓ ભારતીય સંદર્ભમાં કઈ રીતે અયોગ્ય ઠરે છે તેની પણ આ પુસ્તકમાં વિગતે વાત કરવામાં આવી છે. માટે આ પુસ્તક વાચકો માટે તેમના આર્થિક લક્ષ્યાંકોની સિદ્ધિ માટેના રોકાણ માટે અત્યંત મહત્ત્વનું અને અનિવાર્ય બની રહ્યું છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Diamonds in The Dust – Gujarati”

Your email address will not be published. Required fields are marked *

Description

About Author

સૌરભ રૉયલ સોસાયટી ઑફ આર્ટ્સના ફેલો અને લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જેમણે ઇન્વેસ્ટમેન્ટ, બિઝનેસ સ્ટ્રેટજી અને સેલ્ફ-ઇમ્પ્રૂવમેન્ટને લગતા ચાર બેસ્ટ સેલિંગ પુસ્તકો લખ્યાં છે. માર્સેલસ પહેલાં તેઓ એમ્બિટ કેપિટલના CEO હતા અને એ પહેલા તેઓ ક્લિયર કેપિટલ (UK) ના સહસ્થાપક હતા. સૌરભ અત્યારે માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મૅનેજર્સ સંભાળે છે. રક્ષિત માર્સેલસનું કન્સિસટન્ટ કમ્પાઉન્ડર ફંડ સંભાળે છે. રક્ષિત એક CFA ચાર્ટરધારક છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી, દિલ્હીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં B.Tech પણ ધરાવે છે. યુકે અને ભારતમાં થકીને ઇક્વિના રોકાણનો તેમનો અનુભવ કુલ સોળ વર્ષનો છે. ‘કૉફી કેન ઇન્વેસ્ટિંગ’ પુસ્તકમાં તેઓ સૌરભના સહલેખકોમાંના એક છે. સલિલ ચાર્ટડ એકાઉન્ટન્ટ અને MBA છે. તેમણે ભારતીય શૅરબજારના વિવિધ ક્ષેત્રોમાં કુલ સોળ વર્ષનો અનુભવ મેળવ્યો છે અને ભારતની સૌથી વિશાળ ફૅમિલી ઇન્વેસ્ટમેન્ટ ઑફિસ પણ સંભાળી છે. માર્સેલસમાં તેઓ સૌથી વિશાળ એડ્વાઇઝરી પોર્ટફોલિયોમાંથી અમુક સંભાળે છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Diamonds in The Dust – Gujarati”

Your email address will not be published. Required fields are marked *

RELATED PRODUCTS

RECENTLY VIEWED